Agniveer Bharti – ભારતીય એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યાઓ પર ભરતી, 17 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

Agniveer Bharti – ભારતીય એરફોર્સ અગ્નિવીર ભરતી – Airforce Agniveer Bharti 2023 : ભારતીય એરફોર્સ એટલે કે વાયુસેના દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અરજી કરવાની પ્રક્રિયા 27 જુલાઇથી એટલે કે આવતીકાલથી શરૂ થનાર છે અને 17 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://agnipathvayu.cdac.in/https://agnipathvayu.cdac.in/ છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.

Indian Airforce Agniveer Recruitment 2023

સંસ્થા ભારતીય વાયુસેના
પોસ્ટનું નામ અગ્નીવીર
શૈક્ષણિક લાયકાતસ્નાતક
કુલ જગ્યાઓ 3500 જગ્યાઓ
નોટીફિકેશન11 જુલાઈ 2023
ઑનલાઇન અરજી કરવાની શરૂઆત 27 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ17 ઓગસ્ટ 2023
શ્રેણીસરકારી નોકરીઓ
સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in

Airforce Agniveer Bharti 2023: અગ્નીવીર કુલ પોસ્ટ્સ –

સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય વાયુસેનાની આ ભરતીમાં કુલ 3500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

Airforce Agniveer Bharti : પગાર ધોરણ –

પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક રૂપિયા 30,000 જેટલો પગાર ચુકવવામાં આવશે. આ પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારોને પગાર સિવાય અન્ય ભથ્થાનો લાભ પણ મળશે.

Airforce Bharti : લાયકાત –

લાયકાત અને પસંદગી પ્રક્રિયાઆ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે 12 પાસ કરેલું હોવું જોઇએ. આ સિવાય ઉમેદવારોએ 5 રાઉન્ડમાંથી પણ પસાર થવું પડશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા, લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ તથા શારીરિક માપન કસોટી આટલા રાઉન્ડ પાસ કર્યા બાદ ઉમેદવારોના પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે.

Airforce Agniveer Bharti : આ રીતે કરો અરજી

  • ભારતીય વાયુસેના ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો.
  • ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

મહત્વપૂર્ણ તારીખ

નોટીફિકેશન11 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆત27 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ17 ઓગસ્ટ 2023

અરજી કરવાની લિંક

સત્તાવાર જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

એરપોર્ટ ઓર્થોરિટીમાં આવી 340 થી વધુ જગ્યાઓ પર ભરતી, આજેજ કરો અરજી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply