AAI Recruitment 2023 – એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને AAI Recruitment 2023 ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઓનલાઇન અરજી પ્રક્રિયા 05 ઓગસ્ટ 2023 ના રોજ શરૂ થશે અને ઇચ્છુક ઉમેદવારો 4 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શક્શે. AAI Recruitment ભરતીને લગતી તમામ વિગતો તમે ઓફિશિયલ વેબસાઇટ https://www.aai.aero/ પરથી મેળવી શકો છો.
AAI Recruitment 2023 | એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023
સંસ્થા નુ નામ | એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યા | આવશ્યકતા મુજબ |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.aai.aero/ |
પોસ્ટનું નામ:
- જુનિયર આસિસ્ટન્ટ – 9
- સિનિયર આસિસ્ટન્ટ – 9
- જુનિયર એક્ઝિક્યુટીવ – 324
લાયકાત:
- આ ભરતીમાં તમામ પોસ્ટ માટેની લાયકાત અલગ અલગ છે જે તમે અહીં આપેલી નોટિફિકેશનમાં જોઇ શકો છો.
ઉંમર મર્યાદા:
- નોટિફિકેશનમાં જોઇ શકો છો.
પગાર ધોરણ :
પોસ્ટ | પગારધોરણ |
જુનિયર આસિસ્ટન્ટ | 31,000 થી 92,000 |
સિનિયર આસિસ્ટન્ટ | 36,000 થી 1,10,000 |
જુનિયર એક્ઝિક્યુટીવ | 40,000 થી 1,40,000 સુધી |
પસંદગી પ્રક્રિયા :
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
AAI Recruitment 2023 – કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/ પર જાઓ
- હવે “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
નોંધ – અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
અગત્યની તારીખ :
અરજી પ્રક્રીયા શરૂ થવાની તારીખ | 05 ઓગસ્ટ 2023 |
છેલ્લી તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
આ પણ જુઓ –

Forest Sammati Patra : ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર 2023, ફોર્મ ભરેલ હોય તો આ પત્ર ભરવું ફરજિયાત