Ahmedabad Jilla Panchayat Bharti : અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં આયુષ તબીબની 02, ફાર્માસીસ્ટની 12, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 03, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, સ્ટાફ નર્સની 05 તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
આ માટેની જાહેરાત 7 ઓગસ્ટ 2023 એટલે કે આજે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે.
અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી | Ahmedabad Jilla Panchayat Recruitment 2023
સંસ્થાનું નામ | અમદાવાદ જિલ્લા પંચાયત |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યાઓ | જરૂરિયાત અનુસાર |
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 07 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
શ્રેણી | સરકારી નોકરી |
વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
Ahmedabad Jilla Panchayat Bharti : નોકરીની વિગતો:
પોસ્ટ્સ :
- આયુષ તબીબ (સ્ત્રી) – ધોળકા અને ધંધુકા માટે
- ફાર્માસીસ્ટ – દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, દેત્રોજ, માંડલ, વિરમગામ અને ધોલેરા
- એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – દસક્રોઇ, બાવળા, વિરમગામ
- જિલ્લા ફાઇનાન્સ આસીસ્ટન્ટ
- પ્રોગ્રામ આસીસ્ટન્ટ
- સ્ટાફ નર્સ – રામપુરા, વિઠ્ઠલાપુર
- કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજીસ્ટીક આસીસ્ટન્ટ
પોસ્ટની કુલ સંખ્યા :
- આ ભરતીમાં આયુષ તબીબની 02, ફાર્માસીસ્ટની 12, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 03, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, સ્ટાફ નર્સની 05 તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
યોગ્યતાના માપદંડ:
- શૈક્ષણિક લાયકાત :
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા :
- આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જણાવી દઇએ કે આ કાયમી ભરતી નથી, ફક્ત 11 માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
- આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx વેબસાઇટ પર જવાનું રહેશે
- ત્યાર બાદ જાહેરાતની સામે આપેલી એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરો
- હવે ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
મહત્વની તારીખ
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 07 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
આ પણ જુઓ –

GSRTC માં ડ્રાઈવર – કંડકટરની 7404 જગ્યાઓ પર બમ્પર ભરતી, OJAS Gujarat પર કરો ઓનલાઈન અરજી