Ambalal Patel Agahi : અંબાલાલ પટેલની આગાહી, Ambalal ni agahi 2023 date, અંબાલાલ પટેલ ની આગાહી લાઈવ, આજની અંબાલાલ પટેલ આગાહી 2023, વરસાદની આગાહી લાઈવ, અંબાલાલ પટેલ ની આગાહી વરસાદની, આજની આગાહી, Ambalal Patel, Ambalal Patel Agahi, Ambalal Patel Navi Agahi, ambalal patel ni agahi today, Gujarat Weather, Weather Update, Ambalal Patel July Agahi, Ambalal Patel August Agahi
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અમુક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી એક દિવસ પછી વરસાદનું જોર ઘટી જશે. પરંતુ 27 જુલાઈથી ફરી વરસાદનું જોર વધવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે. કારણ કે, 26 થી 27 જુલાઈના વરસાદી વહન આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે એટલે 23 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, અમદાવાદ, વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરાથી અમદાવાદ વચ્ચેના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
ભારેથી અતિ ભારે વરસાદના કારણે હવે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, 25 તારીખથી વરસાદનું જોર ઘટવાનું શક્યતા છે. પરંતુ ફરી 26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 27થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વરસાદી વહન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે.
Ambalal Patel Agahi : ઓગસ્ટ મહિનાની આગાહી
જુલાઈમાં જળબંબાકાર થયા બાદ ઓગસ્ટ મહિનામાં પણ એક પછી એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે પણ ઓગસ્ટમાં વરસાદ થશે. જોકે, વાવણી થઈ ગયા બાદ કૃષિ પાકને હવે વરાપ નીકળે એટલે કે તડકો નીકળે તેની ખાસ જરૂર છે. કારણ કે છેલ્લા કેટલા દિવસથી ખેતરોમાં સતત પાણી ભરેલું છે અને તેના કારણે ચોમાસું પાકના પાન પીળા પડવા લાગ્યા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
આ પણ જુઓ :
