Junior Clerk Bharti: ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા લેબોટરી આસિસ્ટન્ટની ભરતી, 20 હજાર છે પગાર

Junior Clerk Bharti 2023 : ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. પાત્ર ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી

ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી 2023: જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓની ભરતી માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. Shree Bharatiya Vidya Mandal Junior Clerk and Laboratory Assistant Bharti 2023 સંબંધિત વિગતો તપાસો જે નીચે ટેબ્યુલર સ્વરૂપમાં આપવામાં આવી છે.

આ પણ જુઓ : GUDM Bharti – ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં ઇન્ટરવ્યૂ આપી મેળવો નોકરી, ઇન્ટરવ્યૂની તારીખ 10 તથા 11 જુલાઇ 2023

ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી
સંસ્થા નુ નામશ્રી ભારતીય વિદ્યા મંડળ
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટ
અરજી મોકલવાની છેલ્લી તારીખ11-07-2023
શ્રેણીસરકારી નોકરીઓ
પસંદગી મોડપરિક્ષા/ઈન્ટરવ્યુ
સ્થાનગુજરાત
સત્તાવાર સાઇટbharatiyavidyamandal.org

નોકરીની વિગતો:

પોસ્ટનું નામકુલ જગ્યા
જુનિયર ક્લાર્ક3
લેબ આસિસ્ટન્ટ2

લાયકાત:

ગ્રેજ્યુશન

પગાર ધોરણ

પસંદગી પામેલ ઉમેદવારને 5 વર્ષ સુધી ફિક્સ પગારધોરણ એટલે કે 19950 ચુકવવામાં આવશે ત્યારબાદ લઘુત્તમ વેતન ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી વગેરે..

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન પોસ્ટ RPADના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે શ્રી ભારતીય વિદ્યા મંડળની સત્તાવાર વેબસાઈટ http://bharatiyavidyamandal.org/ વિઝીટ કરો.
  • અહીં થી ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મ ભરી દો તથા સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
  • અરજી કરવાનું સરનામું – શ્રી જે.એસ.ભક્ત અને શ્રી કે.એમ.ભક્ત, શ્રી એ.એન.શાહ સાયન્સ અને શ્રી એન.એફ.શાહ કોમર્સ કોલેજ, કોલેજ કેમ્પસ, ને.હા- 48, મુ.પો કામરેજ ચાર રસ્તા, તા- કામરેજ, જી- સુરત, 394185 છે.

મહત્ત્વની તારીખો:

નોટિફિકેશન05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ11 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply