big Bharti SGKC Gujarat 8500 posts – શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામડાઓમાં વિવિધ પદો માટે ભરતી શરૂ કરવામાં આવી છે. આ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ ભરતી માટેની નોટિફિકેશન 6 જુલાઇના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023 છે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://sgks.org.in/ની મુલાકાત લઇ શકો છો.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.
Sahari Gramin Swasth Kalyan Samiti Bharti 2023 – SGSKS Bharti
સંસ્થા | શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા |
પોસ્ટનું નામ | કોમ્પ્યુટર ઓપરેટર, ક્લાર્ક વગેરે |
કુલ જગ્યાઓ | 8500 જગ્યાઓ |
નોટીફિકેશન | 6 જુલાઈ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 1 ઓગસ્ટ 2023 |
શ્રેણી | સરકારી નોકરીઓ |
સત્તાવાર વેબસાઇટ | https://sgks.org.in/ |
આ પણ જુઓ : પાટડી નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, 7 પાસથી લઇને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
નોકરીની વિગતો:
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી | |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા | |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક | |
કોમ્પ્યુટર ઓપરેટર | |
ક્લાર્ક |
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી | 29,500 |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા | 25,500 |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક | 24,500 |
કોમ્પ્યુટર ઓપરેટર | 27,500 |
ક્લાર્ક | 26,500 |
લાયકાત
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીની પોસ્ટ માટે કોઇ પણ વિષયમાં સ્નાતક હોવું જરૂરી છે. સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તાની પોસ્ટ માટે 12 પાસ, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયકની પોસ્ટ માટે 10 પાસ, કોમ્પ્યુટર ઓપરેટર અને ક્લાર્કની પોસ્ટ માટે 12 પાસ + ડિપ્લોમા હોવું જરૂરી છે.
આ પણ જુઓ : ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા લેબોટરી આસિસ્ટન્ટની ભરતી, 20 હજાર છે પગાર
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- SGKSની સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/ વિઝીટ કરો.
- ત્યાં તમને “Apply Now” નું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
- હવે તમારી ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઇ ફી ચુકવવાની નથી
મહત્ત્વની તારીખો
નોટીફિકેશન | 6.7.2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 1.8.2023 |
અરજી કરવાની લિંક
ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |