BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇના રોજ બહાર પાડવામાં આવી અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમને https://www.bharatpetroleum.in/ વેબસાઇટ્સ પરથી મળી રહેશે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.
BPCL Recruitment 2023
સંસ્થા | ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | એન્જીનીયર |
કુલ જગ્યાઓ | 138 જગ્યાઓ |
નોટીફિકેશન | 11 જુલાઈ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
શ્રેણી | સરકારી નોકરીઓ |
સત્તાવાર વેબસાઇટ | www.bharatpetroleum.in |
નોકરીની વિગતો:
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 138 છે જેમાં કોઈપણ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 10, એન્જીનીયરીંગ સ્નાતક માટે 77 તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 51 જગ્યા ખાલી છે.
BPCL Bharti 2023 : લાયકાત
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક
BPCL Bharti 2023 : પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
સ્નાતક | 18,000 રૂપિયા |
એન્જીનીયરીંગ સ્નાતક | 25,000 રૂપિયા |
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક | 18,000 રૂપિયા |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
- સૌથી પહેલા NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
- હવે Establishment Request Menu નો ઓપ્શન સિલેક્ટ કરો અને એમાં BPCL સિલેક્ટ કરો.
- હવે આ ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
મહત્વપૂર્ણ તારીખ
નોટીફિકેશન | 11 જુલાઈ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની લિંક
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |