Chandrayaan-3 Update: ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચ્યું, આજે ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ
Chandrayaan-3 Update : ચંદ્ર પરના ભારતના મિશન ચંદ્રયાન-3ને આખો મહિનો વીતી ગયો છે. ચંદ્રયાન-3 સતત અને સફળતાપૂર્વક તેના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે. આજથી લગભગ 9 દિવસ પછી ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરશે. પરંતુ … Read more