Jio એ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો, માત્ર રૂ. 123માં 28 દિવસ માટે અમર્યાદિત કોલિંગ અને ડેટા ફ્રી
Jioના એફોર્ડેબલ પ્લાન્સે કંપનીને દેશમાં નંબર વન ટેલિકોમનો દરજ્જો અપાવ્યો છે. કંપનીના કરોડો યૂઝર્સ છે અને તેના ગ્રાહકોને આકર્ષવા માટે, Jio સમયાંતરે નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. એટલું જ નહીં, કંપની પોતાના જૂના પ્લાનને ઘણી વખત … Read more