ગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળામાં પરીક્ષા વગર સીધી નોકરી, આ રીતે કરો અરજી

ગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2023 : ગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળા દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને Ashram Shala shikshak Bharti 2023 ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.

આ માટેની નોટિફિકેશન 29 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં એટલે કે 12 ઓગસ્ટ 2023 છે.

Contents show

ગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2023

સંસ્થાનું નામગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2023
પોસ્ટશિક્ષક સહાયક
કુલ જગ્યાઓજરૂરિયાત અનુસાર
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ29 જુલાઇ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2023
શ્રેણીસરકારી નોકરી
વેબસાઈટ gujarat-education.gov.in
ગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2023
ગુર્જર ભારતી દાહોદ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2023

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દ્વારા શિક્ષણ સહાયક એટલે કે શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

આશ્રમ શાળામાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઇ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ ભરતી અલગ અલગ સ્થળે કરવાની હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા પણ કરવામાં આવી શકે છે.

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • કોમ્પ્યુટરનું સટીફીકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય દસ્તાવેજ

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે પગારધોરણ

આશ્રમ શાળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે શરતો

  • સંસ્થાના નીતિ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
  • નિમણૂંક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં 24 ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે.
  • નિમણૂંક થયેલ ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકાવવામાં આવશે.
  • સંસ્થાએ નક્કી કરેલ યુનિફોર્મ પહેરવાનો રહેશે.
  • ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે લાયકાત

મિત્રો, આશ્રમ શાળા ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે એમ.એ બી.એડ તથા ટેટ-1, ટેટ-2 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ગુર્જર ભારતી દાહોદ આશ્રમ શાળામાં ભરતી માટે અરજી મોકલવાનું સરનામું:

  • આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી દાહોદ “મનોરથ બંગલો” ગીત નંદન એપાર્ટમેન્ટ સામે, ગોવિંદનગર, દાહોદ તા. જિ. દાહોદ પિન- 389151 છે.
  • અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.

મહત્વની તારીખ

નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ27 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ગુજરાતના વિવિધ શહેરો માટે આવી ભરતી, પગાર છે લાખોમાં, જાણો સંપૂર્ણ માહિતી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply