DHS Tapi Bharti 2023 : તાપી જીલ્લા હેલ્થ સોસાયટી દ્રારા વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
જિલ્લા આરોગ્ય સોસાયટી, તાપી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની ઓફિશિયલ નોટિફિકેશન 18 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઇ 2023 છે. તમે આ ભરતીને લઇને તમામ અપડેટ ઓફિશિયલ વેબસાઇટ https://tapidp.gujarat.gov.in/ પરથી મેળવી શકો છો.
DHS Tapi Recruitment 2023 | તાપી જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી 2023
ભરતી સંસ્થા | તાપી જિલ્લા આરોગ્ય સોસાયટી |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | 17 જગ્યાઓ |
જોબ સ્થાન | તાપી, ગુજરાત |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 25 જુલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
સત્તાવાર વેબસાઈટ | https://tapidp.gujarat.gov.in/ |
DHS Tapi Bharti 2023 : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
આયુષ તબીબની – 3
ફાર્માસીસ્ટની – 3
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ – 1
એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ – 3
મેડિકલ ઓફિસર – 2
સ્ટાફ નર્સની – 2
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)- 3
આ પણ જુઓ – JMC : પરીક્ષા વગર નોકરી! જામનગર મહાનગરપાલિકામાં આવી વિવિધ પદો પર ભરતી, 10-12 પાસ પણ કરી શક્શે અરજી
લાયકાત
શૈક્ષણીક લાયકાત દરેક પોસ્ટ્સ દીઠ અલગ અલગ છે તે માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.
પગાર ધોરણ
- આયુષ તબીબ – 25,000
- ફાર્માસીસ્ટ – 11,000 તથા 13,000
- ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ – 13,000
- એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ – 13,000
- મેડિકલ ઓફિસર – 70,000
- સ્ટાફ નર્સ – 13,000
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) – 8,000 તથા 13,000
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોએ સૌથી પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યાર બાદ નિયત તારીખે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ
- Current Opening સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડની મદદથી Login કરો
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
અગત્યની તારીખ :
નોટિફિકેશન | 18 જુલાઈ 2023 |
છેલ્લી તારીખ | 25 જુલાઈ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |