GIDB ગાંધીનગરમાં ભરતી, 75000 હજાર સુધી પગાર

GIDB ગાંધીનગરમાં ભરતી @ www.gidb.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GIDB ગાંધીનગરમાં ભરતી

સંસ્થાનું નામગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.gidb.org

GIDB ગાંધીનગર ભરતી – મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ઘ્વારા 08 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જૂન 2023 છે.

GIDB ગાંધીનગર ભરતી – પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GIDB ગાંધીનગર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર, જુનિયર ટાઉન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ તથા ઓટોકેડ ઓપરેટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

GIDB ગાંધીનગરમાં ભરતી
GIDB ગાંધીનગરમાં ભરતી

GIDB ગાંધીનગર ભરતી –પગારધોરણ

ગુજરાત આધારરૂપ વ્યવસ્થા વિકાસ મંડળની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ટાઉન પ્લાનિંગ ઓફિસરરૂપિયા 75,000
જુનિયર ટાઉન પ્લાનરરૂપિયા 32,000
પ્લાનિંગ આસિસ્ટન્ટરૂપિયા 30,000
ઓટોકેડ ઓપરેટરરૂપિયા 13,000

GIDB ગાંધીનગર ભરતી – લાયકાત

GIDB ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

GIDB ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

GIDB ગાંધીનગરમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

GIDB ગાંધીનગર ભરતી- ખાલી જગ્યા

ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની આ ભરતીમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરની 10, જુનિયર ટાઉન પ્લાનરની 04, પ્લાનિંગ આસિસ્ટન્ટની 02 તથા ઓટોકેડ ઓપરેટરની 03 જગ્યા ખાલી છે.

GIDB ગાંધીનગર ભરતી – અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમ (ફક્ત સ્પીડ પોસ્ટ) થી અરજી કરવાની રહેશે.
  • હવે GIDB ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ www.gidb.org પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા તેની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મ માં તમારી સંપૂર્ણ વિગતો ભરી સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
  • અરજી કરવાનું સરનામું GIDB, બ્લોક 18, 8મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર – 11, ગાંધીનગર – 382010 છે.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply