સરકારી આયુર્વેદ કોલેજ ગાંધીનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી, 1 લાખ સુધી મહિને પગાર | Govt Ayurvedic College Bharti 2023

Govt Ayurvedic College Bharti 2023 –સરકારી આયુર્વેદ કોલેજ ગાંધીનગરમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન આજે એટલે કે 5 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 12 જુલાઇ 2023 છે.

રસ ધરાવતા ઉમેવારો સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતો માટે આ લેખને અંત સુધી વાંચો.

Govt Ayurvedic College Bharti 2023 | સરકારી આયુર્વેદ કોલેજ ગાંધીનગર ભરતી

સંસ્થાનું નામઆયુષની કચેરી ગુજરાત સરકાર
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ04 જુલાઈ 2023
ઇન્ટરવ્યૂની તારીખ12 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકayush.gujarat.gov.in

પોસ્ટનું નામ:

પ્રોફેસર અને રીડર (11 માસના કોન્ટ્રાકટ ઉપર)

પગારધોરણ

સરકારી આયુર્વેદ કોલેજ ગાંધીનગરમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે જેની માહિતી નીચે મુજબના કોષ્ટકમાં આપેલ છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
પ્રોફેસરરૂપિયા 1,00,000
રીડરરૂપિયા 80,000

આ પણ વાંચો : GUDM Bharti – ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં ઇન્ટરવ્યૂ આપી મેળવો નોકરી, ઇન્ટરવ્યૂની તારીખ 10 તથા 11 જુલાઇ 2023

લાયકાત:

મિત્રો, સરકારી આયુર્વેદ કોલેજની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ : 12 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે

ઇન્ટરવ્યુનું સ્થળ –નિયામક શ્રી, આયૂષની કચેરી, બ્લોક નં-1, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, 382010 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply