GSDMA Bharti : ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ Gujarat State Disaster Management Authority (GSDMA) દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને GSDMA Bharti 2023 ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.
GSDMA માં નોકરી માટે તકની શોધમાં રહેલા યુવક-યુવતીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળએ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. આ ભરતી નોટિફિકેશન 28 જુલાઈ ના રોજ બહાર પાડ્યું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગસ્ટ 2023 છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદવારો jobs.gsdma.org વેબસાઇટની મુલાકાત લો અથવા આ લેખ અંત સુધી વાંચો.
સત્તાવાર સુચના મુજબ જીલ્લા પ્રોજેક્ટ ઓફિસર અને પ્રોજેક્ટ ઓફિસર માટે માસ્તર ઓફ શોશિયલ વર્ક (MSW) લઘુતમ 70% અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ હોવા જોઈએ.