GSEB ધો.12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, સીધી લિંકથી કરો ચેક

GSEB 12 Science Purak Pariksha Result 2023 , GSEB 12th Supplementary Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારે આઠ વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર પણ પરિણામ જોઈ શકાશે.

આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી આ વર્ષે જ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકશે અને વર્ષ બગડતું અટકશે.

GSEB 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા પરિણામ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામGSEB 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 2023
પરિણામનું નામGSEB 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા પરિણામ 2023
GSEB HSC પરિણામ 2023 સત્તાવાર વેબસાઇટgseb.org

GSEB Check Results on WhatsApp : વોટ્સએપ દ્વારા પણ પરીણામ જોઈ શકાશે

ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હોય તેવો પોતાનું પરિણામ જુલાઈ 2023ની પૂરક પરીક્ષાનો સીટ નંબર ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાની જુલાઈ 2023ની પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મેળવીને પરિણામ મેળવી શકશે.

તારીખ 10થી 14 સુધી પૂરક પરીક્ષા યોજાઈ હતી

ધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવામાં આવી હતી.

પરિણામ તપાસવાની સીધી લિંક

પરિણામ તપાસોઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

આ પણ જુઓ

Hello-Image

BELમાં આવી ભરતી, 90 હજાર સુધી મળશે પગાર, 10 પાસ કરી શકે અરજી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply