GSEB SSC HSC Purak Exam 2023 : ધોરણ 10 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર (Gseb Purak Pariksha Time Table): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ 10-07-2023થી તારીખ 14-07-2023 દરમિયાન લેવાશે.
જે વિદ્યાર્થીઓ GSEB SSC પરીક્ષા 2023 માં એક કે બે વિષયમાં નાપાસ થયા છે તેઓ પૂરક પરીક્ષામાં બેસી શકે છે. ગુજરાત બોર્ડ મહિલા અને વિકલાંગ ઉમેદવારો પાસેથી કોઈપણ અરજી ફી વસૂલશે નહીં. જે ઉમેદવારો પૂરક પરીક્ષાની નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરશે તેઓને તેમના પ્રવેશ કાર્ડ મળશે.
GSEB SSC HSC પૂરક પરીક્ષા 2023: હાઇલાઇટ્સ
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) |
પરીક્ષાનું નામ | ગુજરાત બોર્ડ SSC પુરક પરિક્ષા |
નોંધણીની છેલ્લી તારીખ | 8 જૂન, 2023 |
પરીક્ષા તારીખ | જુલાઈ 2023 (કામચલાઉ) |
પરિણામ તારીખ | ઓગસ્ટ 2023 (કામચલાઉ) |
સત્તાવાર વેબસાઇટ | www.gseb.org |
GSEB SSC સપ્લીમેન્ટરી પરીક્ષાના અરજીપત્રકો સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ SSC સપ્લીમેન્ટરી પરીક્ષામાં બેસવા માંગે છે તેઓએ 8 જૂન, 2023 સુધી ફોર્મ ભરવાનું રહેશે.
GSEB SSC PURAK PARIKSHA : ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પૂરક પરીક્ષા (GSEB SSC supplementary exam application forms ) ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે 10-07-2023ના રોજ શરૂ થશે અને 14-07-2023ના રોજ પૂર્ણ થશે. ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 (GSEB HSC Purak Exam Form 2023)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પૂરક (GHSEB HSC supplementary exam application forms ) પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે 10-07-2023ના રોજ શરૂ થશે અને 13-07-2023ના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
GSEB SSC HSC Purak Exam Online Form 2023 : પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું?
પગલું 1: gseb.org પર GSEB વેબસાઇટની મુલાકાત લો .
પગલું 2: ‘SSC Purak Pariksha Registration 2023’ લિંક પર ક્લિક કરો.
પગલું 3: તમારા સીટ નંબર અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર સાથે લોગિન કરો.
પગલું 4: અરજી ફોર્મ ભરો અને પૂરક પરીક્ષા ફી ચૂકવો.
પગલું 5: પ્રક્રિયા પૂર્ણ કરવા સબમિટ બટન પર ક્લિક કરો.
આ રીતે ડાઉનલોડ કરો GSEB SSC HSC પૂરક પરીક્ષા ટાઇમ ટેબલ 2023
પગલું 1: ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org ની મુલાકાત લો .
પગલું 2: ‘ન્યૂઝ હાઇલાઇટ્સ’ વિભાગ હેઠળ, ‘GSEB SSC Purak Pariksha Time Table 2023’ લિંક પર ક્લિક કરો.
પગલું 3: SSC પૂરક પરીક્ષાનું સમયપત્રક સ્ક્રીન પર ખુલશે.
પગલું 4: સમયપત્રક ડાઉનલોડ કરો અને તેને પરીક્ષાઓ માટે સાચવો.
મહત્વુર્ણ લિંક્સ
પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ PDF ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
વધુ અપડેટ્સ | અહીં ક્લિક કરો |