GSSSB: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ જાહેર કર્યો વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) બોર્ડ ગાંધીનગર દ્રારા વિવિઘ ખાતાના સવર્ગનો ખાતાકીય પરીક્ષા નો કાર્યક્ર્મ જાહેર કરવામાં આવ્યો છે જે તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

ક્રમ સવર્ગનું નામડાઉનલોડ
1મંડળ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીના બીટગાર્ડ ‌ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
2મંડળ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર મત્સ્યોદ્યોગ કમિશ્નર કચેરીના ઉચ્ચશ્રેણી (તાંત્રિક)‌ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
3મંડળ દ્વારા તા. ૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નાયબ ચીટનીશ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
4મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરીના વહીવટી અધિકારી (વર્ગ – ૨)‌ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
5મંડળ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર શ્રમ આયુક્તની કચેરીના કોર્ષ-૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
6મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર માહિતી નિયામકની કચેરીના વહીવટ ઉચ્ચ શ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
7મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરીના રીટેન્શન સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
8મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરીના કવોલીફાઇંગ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
9મંડળ દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર Gujarat Engineering Research Institute (GERI)ની કચેરીના જુનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
10મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર બાગાયત નિરીક્ષકશ્રીની કચેરીના બાગાયત અધિકારી વર્ગ – ૨ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો
11મંડળ દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૩ થી તા.૦૮/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર નાયબ રાજ્ય વેરા કમિશ્નરશ્રીની કચેરીના રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ – ૩) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા માટે સલાહ આપવામાં આવે છે.

સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply