GSSSB ગુજરાતી સ્ટેનોગ્રાફર(ગ્રેડ-2) પેપર- 2 – ની મુખ્ય પરીક્ષા મુલતવી રાખવામાં આવી, જૂઓ પરીક્ષાની નવી તારીખ

GSSSB Gujarati Stenographer- Grade-II – Paper- 2 – Main Exam Postponed Notification : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત જા.ક્ર.:૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની લાયકી પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ)ની પરીક્ષા તા.૧૭/૦૬/૨૦૨૨૩ થી તા.૧૮/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ હતી.

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બિપોરજોય ચક્રવાતને લીધે સર્જાયેલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઉમેદવારોના વ્યાપક હિતને અનુલક્ષીને સદર કૌશલ્ય કસોટી હાલ પૂરતી મુલતવી (Postponed) રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જે સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આથી જાણ કરવામાં આવે છે. પ્રશ્નપત્ર-૨ ની પરીક્ષા માટે આગામી કાર્યક્રમ નિયત થયે મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

મહત્ત્વની લિંક્સ

વિગતવાર સૂચનાઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

વધુ અપડેટ્સ માટે, ઉમેદવારોને બોર્ડની અધિકૃત વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર નિયમિત તપાસ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply