GSSSB સર્વેયર(જાહેરાત ક્રમાંક – 161/201819) ની પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી, અહીંથી ડાઉનલોડ કરો ઉમેદવારોનું લીસ્ટ

GSSSB Surveyor Waiting List 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંકઃ ૧૬૧/૨૦૧૮૧૯ અન્વયે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના ખાતાના વડા કમિશ્નરશ્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી, ગાંધીનગર હસ્તકની “સર્વેયર” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓની પસંદગી/પ્રતિક્ષા યાદી પરના ઉમેદવારો પૈકી હાજર ન થયેલ/રાજીનામું આપેલ/પ્રમાણપત્ર ચકાસણી સમયે ઉપસ્થિત ન રહેલ ઉમેદવારોની ખાલી પડેલ જગ્યાઓ સામે મંડળ દ્વારા પ્રતિક્ષા યાદી પૈકીના ઉમેદવારોની નિમણૂંક માટેના ભલામણ પત્રો સંબંધિત ખાતાના વડાને મોકલી આપવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી આજે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા જાહેર કરવામાં આવેલ છે.

GSSSB ગુજરાતી સ્ટેનોગ્રાફર(ગ્રેડ-2) પેપર- 2 – ની મુખ્ય પરીક્ષા મુલતવી રાખવામાં આવી, જૂઓ પરીક્ષાની નવી તારીખ

GSSSB Surveyor Waiting List 2023

પ્રતીક્ષા સૂચિ (Waiting List PDF)અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

વધુ અપડેટ્સ માટે, ઉમેદવારોને બોર્ડની અધિકૃત વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર નિયમિત તપાસ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply