GUDM Bharti 2023 – ગુજરાત શહેરી વિકાસ નિગમ (Gujarat Urban Development Mission Gandhinagar Recruitment)માં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન આજે એટલે કે 5 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 10 તથા 11 જુલાઇ 2023 છે.
રસ ધરાવતા ઉમેવારો સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતો માટે આ લેખને અંત સુધી વાંચો.
GUDD Gandhinagar ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત શહેરી વિકાસ નિગમ |
પોસ્ટનું નામ | મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજર |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 05 જુલાઈ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 10 તથા 11 જુલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | gudm.gujarat.gov.in |
પોસ્ટનું નામ:
સત્તાવાર જાહેરાત મુજબ ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં ઉમેદવારોની ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.
પગારધોરણ
ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. તથા ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. મિત્રો, અન્ય સંસ્થાઓની સરખામણીમાં ગુજરાત શહેરી વિકાસ નિગમમાં કર્મચારીઓને સારો પગાર ચુકવવામાં આવે છે.
લાયકાત:
મિત્રો, ગુજરાત શહેરી વિકાસ નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- તથા અન્ય સબંધિત તમામ
મહત્વની તારીખ:
નોટિફિકેશનની તારીખ | 05.07.2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 10.07.2023 & 11.07.2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |