High Court of Gujarat : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ/કેશિયર ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે યોજાશે પરીક્ષા

High Court of Gujarat Assistant & Assistant/Cashier Postponed and Rescheduled 2023 : ગુજરાતની હાઈકોર્ટે ગુજરાત મદદનીશ અને મદદનીશ/કેશિયરની હાઈકોર્ટની પરીક્ષા મોકૂફ રાખવા અંગેની મહત્વની સૂચના પ્રકાશિત કરી છે અને તે અન્ય દિવસે રાખવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વધુ વિગતો માટે નીચે આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટે મહત્વની સૂચના બહાર પાડી પરીક્ષા આપનાર ઉમેદવારોને જણાવ્યું છે કે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ/કેશિયરની પરીક્ષા આગામી રવિવાર એટલે કે તારીખ 25.06.2023 ના રોજ ગુજરાતના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજવાની હતી પરંતુ હવે આ પરીક્ષા તા.02.07.2023 ને રવિવારે યોજાશે જે સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

આ પણ જુઓ –

ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર : GSEB SSC HSC Purak Exam Time Table 2023 Released

પોસ્ટ નું નામ

  • મદદનીશ
  • મદદનીશ/કેશિયર

પરીક્ષાની નવી તારીખ

  • 02.07.2023

મહત્વપુર્ણ લિંક્સ

સૂચના:અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો
વધુ માહીતી માટે અહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply