ICMRમાં આવી ભરતી, 1 લાખ સુધીનો પગાર, આ તારીખ સુધી જ કરી શકાશે અરજી

ICMR Bharti 2023 : ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને The Indian Council of Medical Research (ICMR) Recruitment માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.

રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે. તમે ભરતીને લગતી તમામ માહિતીઓ ઓફિશિયલ વેબસાઇટ https://www.icmr.gov.in/ પરથી મેળવી શકો છો.

ICMR Bharti 2023

સંસ્થાનું નામભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
શ્રેણી સરકારી નોકરી
અરજી કરવાની શરૂઆતની તારીખ26 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.icmr.gov.in/

પોસ્ટનું નામ:

પોસ્ટખાલી જગ્યા
ટેક્નિકલ આસિસ્ટન્ટ03
ટેક્નિશિયન08
લેબ આસિસ્ટન્ટ35

પસંદગી પ્રક્રિયા:

ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ

ICMR ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટપગારધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટ35,400 થી 1,12,400 સુધી
ટેક્નિશિયન19,900 થી 63,200 સુધી
લેબ આસિસ્ટન્ટ18,000 થી 56,900 સુધી

લાયકાત:

આ ભરતીમાં દરેક પોસ્ટ માટેની લાયકાત અલગ અલગ આપવામાં આવી છે. જેમકે ટેક્નિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ ડિગ્રી અથવા ડિપ્લોમા જ્યારે, ટેક્નિશિયનની પોસ્ટ માટે મેડિકલ લેબોરેટરીમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઇએ. અને લેબ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઓછામાં ઓછુ ધોરણ 10 પાસ તથા અન્ય લાયકાત જરૂરી છે જેની વિગતવાર માહિતી તમે અહીં આપેલી નોટિફિકેશનમાં વાંચી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

ICMR Bharti : અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ http://www.narfbr.org/ પર જાઓ.
  • હવે  “Notification” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફીની ચુકવણી કરો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

MDM Bharti 2023: મઘ્યાહન ભોજન યોજનામાં વગર પરીક્ષાએ સીધી નોકરી મેળવવાની તક, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply