Indian Postની આ યોજનામાં 10,000નું રોકાણ કરીને મેળવો 7 લાખ રૂપિયાનું વળતર, જાણો કેવી રીતે?

Indian Post best investment scheme 2023 : દેશમાં સૌથી મોટી સરકારી સંસ્થા પોસ્ટ ઓફિસ ઘણી સરકારી યોજનાઓનું સંચાલન કરે છે. જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરીને ફાયદો ઉઠાવે છે. આ સમયે પોસ્ટ ઓફિસની એક સ્કીમ રોકાણકારોની વચ્ચે ઘણી હિટ સાબિત થઈ રહી છે. તો ચાલો આજે આપણે Indian Post best investment scheme વિશે માહિતી મેળવીએ.

પોસ્ટ ઓફિસની આ યોજનામાં 5 વર્ષના રોકાણ પર તગડું વળતર મળી રહ્યું છે. સરકારે આ ક્વાટર માટે તેના પર મળનારું વ્યાજ પણ વધાર્યું છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણકારોને 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ, પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ (Post Office Scheme). જેમાં એક અને 2 વર્ષના રોકાણ પર સારું વળતર મળી રહ્યું છે.

Indian Post : ₹10,000ના રોકાણ પર મળશે આટલા લાખ

જાણકારી અનુસાર, પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ પ્રમાણે, જો કોઈ રોકાણકાર આ સ્કીમમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 5 વર્ષ પછી 7,10,000 રૂપિયા મળશે. તે પાંચ વર્ષમાં 6 લાખ રૂપિયા જમા કરશે અને 1 લાખ 10 હજાર રૂપિયા વ્યાજ તરીકે મળશે.

Indian Post : આ તારીખ સુધી જમા કરવા પડશે રૂપિયા-

જો તમે પોસ્ટ ઓફિસમાં 1થી 15 તારીખની વચ્ચે આરડી ખાતું ખોલાવો છે, તો તમારે 15 તારીખ સુધી રોકાણ કરવું પડશે. જ્યારે તમે 5 તારીખના રોજ એકાઉન્ટ ખોલાવો છો, તો 15 તારીખ બાદ દર મહિનાના અંતમાં રૂપિયા જમા કરવા પડશે.

નવા વ્યાજ દરો 1 જુલાઈથી લાગૂ

પોસ્ટ ઓફિસની નવા વ્યાજ 1 જુલાઈથી લાગૂ થઈ ગયા છે. આ યોજનામાં વાર્ષિક વ્યાજનો લાભ મળે છે. જો કે તેની ગણતરી ક્વાટરના આધાર પર કરવામાં આવે છે. સરકાર દર ક્વાટરની શરૂઆતમાં તેના વ્યાજ દરો નક્કી કરે છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ સ્કીમ 5 વર્ષ માટે છે. તેને બીજા 5 વર્ષ માટે વધારી શકાય છે.

આ પણ જુઓ

Hello-Image

Mutual Fund : SIP માટે ટોચના વેલ્યુબલ ફંડ, 10 હજાર પ્રતિ માસ ના બન્યા 10 લાખ

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply