INSBANK IDAR : ઇડર નાગરિક બેંકમાં સાયબર સુરક્ષા અધિકારીની ભરતી, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

INSBANK IDAR : ઇડર નાગરિક બેંક દ્રારા IT/EDP/સાયબર સિક્યુરિટી ઓફિસર જગ્યા પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.

Idar Nagrik Sahakari Bank Ltd. દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની ઓફિશિયલ નોટિફિકેશન 19 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2023 છે. તમે આ ભરતીને લઇને તમામ અપડેટ ઓફિશિયલ વેબસાઇટ https://insbank.co.in/ પરથી મેળવી શકો છો.

Idar Nagrik Sahakari Bank Recruitment 2023 | ઇડર નાગરિક બેંક ભરતી 2023

ભરતી સંસ્થાઇડર નાગરિક બેંક
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ  
ખાલી જગ્યાઓજરૂરિયાત મુજબ
જોબ સ્થાનઇડર, ગુજરાત
અરજી કરવાની અંત્તિમ તારીખ03 ઓગસ્ટ 2023
અરજી કરવાની રીતઑફલાઇન
શ્રેણીસરકારી નોકરી
સત્તાવાર વેબસાઈટhttps://insbank.co.in/

INSBANK IDAR Bharti 2023 : નોકરીની વિગતો

પોસ્ટ્સ :

  • IT/EDP/સાયબર સુરક્ષા અધિકારી

લાયકાત

  • BE કોમ્પ્યુટર સાયન્સ/ B.Tech/ B.Sc IT/ ME/ M.Tech/ M.Sc It
  • બેંકિંગમાં 2 વર્ષનો અનુભવ

પગાર ધોરણ

  • નિયમો મુજબ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોએ સૌથી પહેલા ઓફલાઇન અરજી કરવાની રહેશે. ત્યાર બાદ નિયત તારીખે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ રીતે કરો અરજી

  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાતમાં આપેલ સરનામાં પર મોકલી આપવાનું છે.

અગત્યની તારીખ :

નોટિફિકેશન19 જુલાઈ 2023
છેલ્લી તારીખ03 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લીંક :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

આ પણ જુઓ :

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply