Jobs in ISRO ભરતી 2023: ઇસરો (Indian Space Research Organisation) એ રેડિયોગ્રાફર, કૂક અને ડ્રાઈવર સહિતની પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરે (SDSC SHAR) કેટરિંગ સુપરવાઈઝર, નર્સ-બી, ફાર્માસિસ્ટ એ અને રેડિયોગ્રાફર સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઈસરોમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો આ ભરતી માટે અરજી 24 ઓગસ્ટ, 2023 સુધીમાં અરજી કરી શકશે. તેમજ 25 ઓગસ્ટ, 2023 સુધીમાં અરજી ફી પણ જમા કરાવી શકશે. જણાવી દઈએ કે, સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી માટે ISROની સત્તાવાર વેબસાઇટ https://www.isro.gov.in/ પર જઈને અરજી કરવાની રહેશે.
ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં કુલ 24 જગ્યાઓ ખાલી છે. ભરતીમાં અરજી કર્યા બાદ પસંદગી પામનાર સતીશ ધવન સ્પેસ સેન્ટર સાથે જોડાયા પછી સારો પગાર અને ઘણી સુવિધાઓ મેળવવા પાત્ર રહેશે.
ઇસરો ISRO ભરતી 2023
કેટરિંગ સુપરવાઈઝર, નર્સ-બી, ફાર્માસિસ્ટ-એ, રેડિયોગ્રાફર-એ, લેબ ટેકનિશિયન-એ, આસિસ્ટન્ટ (રાજબાશા), કૂક, લાઇટ વ્હીકલ ડ્રાઈવર ‘A’, હેવી વ્હીકલ ડ્રાઈવર ‘A’ અને ફાયરમેન ‘A’ ની જગ્યાઓ પર ભરતી
સંસ્થાનું નામ | ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) |
જાહેરાત નંબર | SDSC SHAR/RMT/04/2023 |
પોસ્ટ | નર્સ, રેડિયોગ્રાફર, કૂક અને ડ્રાઈવર વગેરે |
કુલ જગ્યાઓ | 24 જગ્યાઓ |
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 08 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ઓગસ્ટ 2023 |
ISRO કેન્દ્ર | સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) |
શ્રેણી | સરકારી નોકરી |
વેબસાઈટ | https://www.isro.gov.in/ |
નોકરીની વિગતો:
પોસ્ટ્સ :
- કેટરીંગ સુપરવાઈઝર – 1
નર્સ – 7
ફાર્માસિસ્ટ – 2
રેડિયોગ્રાફર – 4
લેબ ટેકનિશિયન -1
ટેકનિશિયન -1
આસિસ્ટન્ટ -1
રસોઈયા – 4
લાઇટ વ્હીકલ ડ્રાઈવર – 13
હેવી વ્હીકલ ડ્રાઈવર – 14
ફાયરમેન – 8
પોસ્ટની કુલ સંખ્યા :
- 24 જગ્યાઓ
યોગ્યતાના માપદંડ:
- કેટરિંગ સુપરવાઈઝર : આ પદ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર પાસે હોટલ મેનેજમેન્ટ અથવા હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ અથવા હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન અથવા કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટની ડિગ્રી અને ઓછામાં ઓછો એક વર્ષનો કામ કરવાનો અનુભવ અથવા કેટરિંગમાં ડિપ્લોમા અને ત્રણ વર્ષનો અનુભવ અથવા હોટલ મેનેજમેન્ટમાં પિજી ડિપ્લોમા અને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
- નર્સિંગ : ઉમેદવારે નર્સિંગમાં ઓછામાં ઓછું 3 વર્ષનું ડિપ્લોમા કર્યું હોવું જોઈએ.
- ફાર્માસીસ્ટ : ઉમેદવારે ફાર્મસીમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા કર્યું હોવું જરૂરી છે.
- રેડિયોગ્રાફર : ઉમેદવારે ત્રણ વર્ષનો રેડિયોગ્રાફીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
- લેબ ટેક્નિશિયન : મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા ફર્સ્ટ ડિવિઝન પાસ હોવું જોઈએ.
પગાર ધોરણ :
- કેટરિંગ સુપરવાઇઝર લેવલ 6 (35,400 – 1,12,400)
- નર્સ લેવલ 7 (44900 – 142400)
- ફાર્માસિસ્ટ લેવલ 5 (29,200 – 92,300)
- રેડિયોગ્રાફર લેવલ 4 (25,500 – 81,100)
- લેબ ટેકનિશિયન લેવલ 4 (25,500 – 81,100)
- ટેકનિશિયન (ડેન્ટલ હાઇજીનિસ્ટ) – 1
- આસિસ્ટન્ટ (રાજભાષા) લેવલ 4 (25,500 – 81,100)
- કૂક લેવલ 2 (19,900 – 63,200)
- લાઇટ વ્હીકલ ડ્રાઈવર લેવલ 2 (19,900 – 63,200)
- હેવી વ્હીકલ ડ્રાઈવર લેવલ 2 (19,900 – 63,200)
- ફાયરમેન લેવલ 2 (19,900 – 63,200)
પસંદગી પ્રક્રિયા :
- આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે.
અરજી ફી
- અરજી ફી માટે સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
કેવી રીતે અરજી કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો https://www.isro.gov.in/ પર મુલાકાત લઇ અરજી કરવાની રીત તપાસી શકે છે.
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
મહત્વની તારીખ
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 08 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ઓગસ્ટ 2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
આ પણ જુઓ –

ઈન્ડિયા પોસ્ટ ઓફિસમાં 10 પાસ માટે GDS ભરતી, 30041 ખાલી જગ્યાઓ માટે કરો ઓનલાઈન અરજી