ITBP માં આવી 10 પાસ પર ડ્રાઈવરની નોકરી, 69 હજાર સુધી મળશે પગાર, ફોર્મ ભરવા માટે ગણતરીના દિવસો જ બાકી

ITBP – ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભકોન્સ્ટેબલની (ડ્રાઇવર) ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.

ITBP (ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા કોન્સ્ટેબલની (ડ્રાઇવર) પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઇ 2023 છે. તમને જણાવી દઇએ કે ફોર્મ ભરવાની શરૂઆત 27 જૂનથી જ થઇ ચુકી હતી.

ITBP Driver Recruitment 2023 | આઈટીબીપી ડ્રાઈવર ભરતી 2023

ભરતી સંસ્થાઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (ડ્રાઈવર)
ખાલી જગ્યાઓ 458 જગ્યાઓ
જોબ સ્થાનભારત
અરજી કરવાની અંત્તિમ તારીખ 26 જુલાઈ 2023
અરજી કરવાની રીતઓનલાઇન
શ્રેણીસરકારી નોકરી
સત્તાવાર વેબસાઈટhttps://recruitment.itbpolice.nic.in/

પોસ્ટ અને પગારધોરણ

ITBPની આ ભરતીમાં ડ્રાઈવરની કુલ 458 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઈ 69,100 સુધી પગારધોરણ મળશે

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઇએ અને તેમની પાસે હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જોઇએ

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોએ વિવિધ રાઉન્ડમાંથી પાસ થવું પડશે. જેમાં શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ, શારીરિક ધોરણોની કસોટી, લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી. ડ્રાઇવિંગ ટેસ્ટ અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.

આ રીતે કરો અરજી

  • સૌપ્રથમ તમે ITBPની સત્તાવાર વેબસાઈટ http://recruitment.itbpolice.nic.in/ પર જાઓ
  • હવે અહીં રેજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી દો.
  • હવે આ ફોર્મમાં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.

છેલ્લી તારીખ :

નોટિફિકેશન26 જૂન 2023
ઈન્ટરવ્યુ તારીખ27 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લીંક :

અરજી કરવાની લીંક અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply