ITI : કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્રારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ 2023 છે. ભરતીને લગતી તમામ વિગતો તમે ઓફિશિયલ વેબસાઇટ https://cochinshipyard.in/ પરથી મેળવી શકો છો.
કોચીન શિપયાર્ડ લિમિટેડ ભરતી 2023
ભરતી સંસ્થા | કોચીન શિપયાર્ડ લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | ૩૦૦ જગ્યાઓ |
જોબ સ્થાન | ગુજરાત |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 28 જુલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
સત્તાવાર વેબસાઈટ | https://cochinshipyard.in |
નોકરીની વિગતો
પોસ્ટ્સ :
- શીટ મેટલ વર્કર 21
- વેલ્ડર 34
- ફીટર 88
- ડીઝલ મેકેનિક 19
- મોટર વિહિકલ મેકેનિક 5
- પ્લમ્બર 21
- પેઈન્ટર 12
- ઈલેક્ટ્રીશિયન 42
- ઇલેક્ટ્રોનિક મેકેનિક 19
- ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક 34
- શિપવ્રેઈટ વૂડ 5
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર 10 પાસ હોવો જોઇએ અને ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. આ સિવાયની અન્ય માહિતી તમે અહીં આપેલી ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઇ શકો છો
પગાર ધોરણ
વર્ષ | માસિક પગારધોરણ | ઓવરટાઈમ વળતર |
પ્રથમ વર્ષ | રૂપિયા 23,300 | રૂપિયા 4,900 |
બીજું વર્ષ | રૂપિયા 24,400 | રૂપિયા 5,000 |
ત્રીજું વર્ષ | રૂપિયા 24,800 | રૂપિયા 5,100 |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://cochinshipyard.in/ વિઝીટ કરો.
- હવે “Career” સેકશન પર ક્લિક કરો
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
અગત્યની તારીખ :
નોટિફિકેશન | 21 જુલાઈ 2023 |
છેલ્લી તારીખ | 28 જુલાઈ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
જાહેરાત અને ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
આ પણ જુઓ :
