ITI પર આવી ISROમાં નોકરી, 70 હજાર પગાર, આ રીતે કરો અરજી

ITI Jobs in ISRO : ઇસરો (Indian Space Research Organisation) એ વિવિધ પોસ્ટની પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

જો તમે આઇટીઆઇ કર્યુ હોય અને સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો આ ભરતી તમારા માટે જ છે. ઇસરોના મહત્વપૂર્ણ વિભાગ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 1 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

ઇસરો ISRO ભરતી 2023

સંસ્થાનું નામઇસરો
પોસ્ટફીટર, મશીનીસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ICTSM/ITESM, ઈલેક્ટ્રીશિયન, મિકેનિકલ, કેમિકલ, ટર્નર તથા રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગ
કુલ જગ્યાઓજરૂરિયાત અનુસાર
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ01 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
શ્રેણીસરકારી નોકરી
વેબસાઈટhttps://careers.sac.gov.in

નોકરીની વિગતો:

પોસ્ટ્સ :

  • આ ભરતીમાં ફીટર, મશીનીસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ICTSM/ITESM, ઈલેક્ટ્રીશિયન, મિકેનિકલ, કેમિકલ, ટર્નર તથા રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પોસ્ટની કુલ સંખ્યા :

  • જરૂરિયાત મુજબ

યોગ્યતાના માપદંડ:

  • શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ દીઠ અલગ અલગ હોઈ, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ


પસંદગી પ્રક્રિયા : 

  • આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે.

અરજી ફી

  • આ ભરતીમાં તમામ અરજદારોએ 500 રૂપિયાની અરજી ફી ચુકવવાની રહેશે. જોકે, બાદમાં 400 રૂપિયા રિફન્ડ કરી દેવામાં આવશે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા પરત કરી દેવામાં આવશે. એટલે આ ભરતીમાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે

કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
  • અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://careers.sac.gov.in ની મુલાકાત લો
  • અરજી કરનારને એક ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવવો
  • *હોય તે દરેક ફિલ્ડ ભરવી જરૂરી છે
  • અરક્ષિત કેટેગરીમાં આવતા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે
  • ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મ બરાબર ચેક કર્યા બાદ જ સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું

હેલ્પલાઇન નંબર

  • અરજી કરવામાં કોઇ પણ સમસ્યા આવે તો તમે આ નંબર 079 2691 3130/57 પર ફોન કરી શકો છો
  • કોઇ પણ સામાન્ય પૂછતાછ માટે તમે 079 2691 3037/ 24 / 22 નંબર પર ફોન કરી શકો છો
  • આ સિવાય તમે ઓફિશિયલ ઇમેલ આઇડી ao_rr@sac.isro.gov.in પર ઇમેલ કરી શકો છો

નોંધ:  ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

મહત્વની તારીખ

નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ01 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

ઈન્ડિયા પોસ્ટ ઓફિસમાં 10 પાસ માટે GDS ભરતી, 30041 ખાલી જગ્યાઓ માટે કરો ઓનલાઈન અરજી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply