મહેસાણા જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર મેળવો નોકરી, મેળવો 22 હજાર સુધી પગાર

District Panchayat Mahesha Bharti 2023-જિલ્લા આરોગ્ય સંસ્થા, મહેસાણામાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 29 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 જૂન 2023 છે. આ ભરતીને લગતી તમામ માહિતી ઓફિશિયલ વેબસાઇટ https://mahesana.nic.in/ પર જોઇ શકો છો.

મહેસાણા જિલ્લા પંચાયત
મહેસાણા જિલ્લા પંચાયત

જિલ્લા પંચાયત મહેસાણા ભરતી 2023

સંસ્થાજિલ્લા પંચાયત મહેસાણા (Jilla Panchayat Mahesha Bharti)
પોસ્ટ્સફાર્માસીસ્ટ, ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ,મીડ વાઇફરી અને વિવિધ પોસ્ટ
કુલ પોસ્ટ્સ17 જગ્યાઓ
ફોર્મ ભરવાની શરૂઆત29 મે 2023
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 4 જૂન 2023
નોકરી સ્થળમહેસાણા
સત્તાવાર વેબસાઇટ https://mahesana.nic.in/

પોસ્ટ

ફાર્માસીસ્ટ07
ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ01
મીડ વાઇફરી07
સિનિયર ટ્યૂબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર (STLS)01
ડેટા મેનેજર01

પગાર ધોરણ

ફાર્માસીસ્ટ13,000
ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ13,000
મીડ વાઇફરી30,000 + ઈન્સેન્ટિવ
સિનિયર ટ્યૂબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર (STLS)18,000
ડેટા મેનેજર22,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વની તારીખો :

ફોર્મ ભરવાની તારીખ29 મે 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ04 જૂન 2023

મહત્વની લિંક્સ :

ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાઓ અહી ક્લિક કરો

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply