JMC Bharti 2023 : જામનગર મહાનગરપાલિકા વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
આ ભરતી માટેની નોટિફિકેશન 10 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટેની તારીખ 19 જુલાઈ 2023 છે. આ ભરતીની તમામ વિગતો તમને ઓફિશિયલ વેબસાઇટ https://mcjamnagar.com પરથી મળી રહેશે.
JMC Jamnagar Recruitment 2023 | જામનગર મહાનગરપાલીકા ભરતી 2023
ભરતી સંસ્થા | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | 6 જગ્યાઓ |
જોબ સ્થાન | જામનગર, ગુજરાત |
ઈન્ટરવ્યુ તારીખ | 19 જુલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
સત્તાવાર વેબસાઈટ | https://mcjamnagar.com |
JMC Bharti 2023 : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
- ટેબલ ટેનિસ કોચ: 01 જગ્યાઓ
- બેડમિન્ટન કોચ : 01 જગ્યાઓ
- જિમ ટ્રેનર : 01 જગ્યાઓ
- સ્વિમિંગ લાઈફ ગાર્ડ: 03 જગ્યાઓ
આ પણ જુઓ – વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી ક્લાર્કની ભરતી, 20 હજાર પગાર, આજેજ કરો અરજી
લાયકાત
ટેબલ ટેનિસ કોચ – 12 પાસ તથા અન્ય
બેડમિન્ટન કોચ – 12 પાસ તથા અન્ય
જિમ ટ્રેનર – 12 પાસ તથા અન્ય
સ્વિમિંગ લાઈફ ગાર્ડ – 10 પાસ અને સ્વીમીંગ તથા બચાવની કામગીરીના જાણકાર હોવા જોઇએ
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઇન કે ઓનલાઇન કોઇ પણ પ્રકારે અરજી કરવાની નથી. ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2023 બપોરે 12:00 કલાકે છે ઇન્ટરવ્યુનું સ્થળ – મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબિલી ગાર્ડન- જામનગર છે.
પગારધોરણ
JMCમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર (1 કલાકની રોજની કામગીરી હોય તો 1 માસ માટે રોજ 1 કલાક મુજબ 1 માસના રૂપિયા 2,000) ચુકવવામાં આવશે.
છેલ્લી તારીખ :
નોટિફિકેશન | 10 જુલાઈ 2023 |
ઈન્ટરવ્યુ તારીખ | 19 જુલાઈ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત અને અરજી ફોર્મ PDF | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |