MDM Bharti 2023: મઘ્યાહન ભોજન યોજનામાં વગર પરીક્ષાએ સીધી નોકરી મેળવવાની તક, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

MDM Bharti Patan : મઘ્યાહન ભોજન યોજના પાટણ દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને Mid day Meal Bharti Patan 2023 ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.

MDM માં નોકરી માટે તકની શોધમાં રહેલા યુવક-યુવતીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ પાટણ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે.

MDM Patan Bharti

સંસ્થાનું નામમધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ26 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ26 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ08 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પસંદગી પ્રક્રિયા:

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ

મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂપિયા 10,000
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરરૂપિયા 15,000

લાયકાત:

MDM Patan ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

કુલ ખાલી જગ્યા:

MDM ગુજરાત અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 01 તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 07 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

MDM Bharti : અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ફોર્મ તમને રૂબરૂ જઈ અથવા પાટણ કચેરીની વેબસાઈટ https://patan.nic.in/ પરથી મેળવી શકો છો.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મ.ભો.યો, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મુ.તા.જિ. પાટણ છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી.

MDM Bharti Patan
MDM Bharti Patan

આ પણ જુઓ :

Hello-Image

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર આવી મોટી ભરતી, અહીં જુઓ તમામ માહિતી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply