MDM Valsad Bharti : પરીક્ષા વગર નોકરી મેળવવાની તક! વલસાડમાં મધ્યાહન ભોજન યોજનામાં આવી ભરતી, ફટાફટ કરો અરજી

MDM Valsad Bharti 2023 : વલસાડ જિલ્લામાં મઘ્યાન ભોજન યોજના (Mid day Meal) સ્કીમ હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવાઇ છે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇના રોજ એટલે કે આજે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઇ 2023 છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં મિડ ડે મિલ (Mid day Meal) ભરતી 2023

સંસ્થા મઘ્યાન ભોજન યોજના – વલસાડ
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર
કુલ જગ્યાઓ 6 જગ્યાઓ
નોટીફિકેશન11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ21 જુલાઈ 2023
શ્રેણીસરકારી નોકરીઓ
સત્તાવાર વેબસાઇટ 

નોકરીની વિગતો:

પોસ્ટનું નામકુલ જગ્યા
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર1
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર 5

લાયકાત

આ બંને પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે જેની માહિતી અહીં નીચે આપેલી નોટિફિકેશનમાં તમે જોઇ શકો છો.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર10,000 રૂપિયા
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર 15,000 રૂપિયા

આ પણ જુઓ – Railway Recruitment : રેલવેમાં આવી મોટી ભરતી, 1104 ખાલી પોસ્ટ માટે કરો અરજી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2023

પસંદગી પ્રક્રિયા

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે.
  • અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

નોટીફિકેશન11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ21 જુલાઈ 2023

સત્તાવાર જાહેરાત

MDM Valsad Bharti 2023
MDM Valsad Bharti 2023
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply