બેંક ક્લાર્ક નોકરી : મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં આવી ભરતી, 27 હજાર પગાર, ફટાફટ કરો અરજી

Mehsana Urban Cooperative Bank Recruitment 2023 (MUC Bank Bharti) : મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2023 મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં ક્લાર્ક ખાલી જગ્યા 2023 : સૂચના, પરીક્ષાની તારીખ, ઓનલાઈન અરજી ફોર્મ, મહત્વની તારીખો, પાત્રતા, કેવી રીતે અરજી કરવી-ઓનલાઈન અરજી, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ, ખાલી જગ્યા વિગતો અને અન્ય વિગતો નીચે આપેલ છે.

બેંકની નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર, આપણે જાણીએ છીએ કે ઘણા ઉમેદવારોનું બેન્કિંગ સેક્ટરમાં કામ કરવાનું સપનું હોય છે. જાહેર ક્ષેત્રની બેંકો/ખાનગી ક્ષેત્રની બેંકોએ લાયકાત ધરાવતા લોકો માટે વધુ નોકરીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ રોજગાર સૂચનાઓ બહાર પાડી છે, હવે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં ક્લાર્ક ની ભરતી આવી છે. ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુટ ઉમેદવારો અરજી કરી શકે છે. બેંકની નોકરીની તૈયારી કરી રહેલા તમામ બેંક જોબ સીકર્સ માટે સારી તક છે.

Mehsana Urban Cooperative Bank Bharti 2023 | મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2023 વિગતો

જોબ સ્થાનમહેસાણા
જોબનો પ્રકાર બેંક નોકરી
ભરતીનું નામ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2023
સંસ્થાનું નામમહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક 
ખાલી જગ્યાઓની સંખ્યા ક્લાર્ક
કુલ જગ્યાઓ50 પોસ્ટ્સ
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.mucbank.com

ખાલી જગ્યાઓ અને પગારધોરણ

આ ભરતીમાં ક્લાર્કની 50 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે UGC માન્ય યુનિવર્સિટીની ડિગ્રી હોવી જરૂરી છે. તથા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંનેમાંથી એકમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. સાથે ઉમેદવારની ઉંમર 35 વર્ષ કે તેની નાની હોવી જોઇએ.

આ પણ જુઓ: GACLમાં પરીક્ષા વગર સીધી ભરતી, ફી વગર કરો ઓનલાઇન અરજી, છેલ્લી તારીખ પહેલાં ભરો ફોર્મ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે IBPS દ્વારા ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો

ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું

આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.


ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.

મહત્વપૂર્ણ તારીખ

નોટિફિકેશન29 જૂન 2023
અરજી કરવાની અંતિમ તારીખ24 જુલાઇ 2023 છે

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત અહી કલિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિંકઅહી કલિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લીક કરો
હોમ પેજઅહી કલિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply