NIOH Bharti 2023 : રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થામાં (National Institute Of Occupational Health) વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 5 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. 8 જુલાઇ 2023થી ફોર્મ ભરાવાની શરૂઆત થઇ ચુકી છે અને ઉમેદવારો 4 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શક્શે. આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.nioh.org/ છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.
Contents
show
NIOH ભરતી 2023
સંસ્થા | રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા |
પોસ્ટનું નામ | ટેક્નિકલ આસિસ્ટન્ટ, લેબોરેટરી અટેન્ડન્ટ વગેરે |
કુલ જગ્યાઓ | 54 જગ્યાઓ |
નોટીફિકેશન | 5 જુલાઈ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 4 ઓગસ્ટ 2023 |
શ્રેણી | સરકારી નોકરીઓ |
સત્તાવાર વેબસાઇટ | https://www.nioh.org/ |
નોકરીની વિગતો:
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | 28 |
ટેક્નિશિયન | 16 |
લેબોરેટરી અટેન્ડન્ટ | 10 |
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | 35400-112400 |
ટેક્નિશિયન | 19900-63200 |
લેબોરેટરી અટેન્ડન્ટ | 18000-56900 |
લાયકાત
- ટેક્નિકલ આસિસ્ટન્ટ – એન્જીનીયરીંગ ડિપ્લોમા અથવા એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ
- ટેક્નિશિયન – 12 પાસ
- લેબોરેટરી અટેન્ડન્ટ – 10 પાસ
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારને નિયત તારીખે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ લેખિત પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પરીક્ષાનું સ્થળ અમદાવાદ રહેશે તથા પરીક્ષા 100 ગુણની રહેશે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ NIOH ની સત્તાવાર વેબસાઈટ https://www.nioh.org/ વિઝીટ કરો.
- અહીં તમને “Recruitment”નું સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે “Link for online application submission” ના બટન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મમાં તમામ વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે ફોર્મ સબમિટ કરો.
અરજી કરવાની લીંક
સત્તાવાર જાહેરાત | ભરતી અંગેની જાહેરાત |
ઓનલાઈન અરજી કરવાની લીંક | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |