NLC India Recruitment 2023: NLC માં એપ્રેન્ટિસશીપની ભરતી, 850 જગ્યાઓ પર આવી ભરતી, આ રીતે કરો અરજી

NLC India -ભારતની બેસ્ટ કંપનીઓમાંની એક નેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (NLC)માં એપ્રેન્ટિસશિપ પોસ્ટ્સ માટે ભરતી હાથ ધરી છે. ITI, એન્જિનિયરિંગ ડિગ્રી, ડિપ્લોમા કરેલ ઉમેદવારો માટે NLC માં નોકરી મેળવવાની સુવર્ણ તક છે.

આ ભરતીમાં જોડાવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજીની પ્રક્રિયા 7મી જુલાઈથી શરૂ કરવામાં આવી છે જે 16મી ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો NLC ઇન્ડિયા લિમિટેડની સત્તાવાર વેબસાઇટ www.nlcindia.in ની મુલાકાત લઈને નિયત તારીખોમાં અરજી ફોર્મ ભરી શકે છે.

NLC India Recruitment 2023

સંસ્થાનું નામનેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (NLC)
પોસ્ટએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ850 જગ્યાઓ
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ07 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2023
શ્રેણીસરકારી નોકરી
વેબસાઈટwww.nlcindia.in

NLC India Recruitment 2023 : નોકરીની વિગતો

NLC ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતી દ્વારા કુલ 850 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પોસ્ટ મુજબની ભરતીની વિગતો નીચે મુજબ છે-

પોસ્ટ્સ :

  • ટ્રેડ એપ્રેન્ટિસ: 369 પોસ્ટ્સ
  • એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: 201 પોસ્ટ્સ
  • નોન-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: 105 પોસ્ટ્સ
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ: 175 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત :

આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ પોસ્ટ અનુસાર એન્જિનિયરિંગ ડિગ્રી, ITI પ્રમાણપત્ર, સંબંધિત વેપાર/ક્ષેત્રમાં ડિપ્લોમા મેળવેલું હોવું આવશ્યક છે.

વય મર્યાદા:

એપ્રેન્ટિસશિપ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 14 વર્ષ હોવી જોઈએ.

નોંધ : શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે વિગતવાર માહિતી માટે, ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે.

NLC India Ltd એપ્રેન્ટિસ 2023: પસંદગી પ્રક્રિયા –

ગુણ અનુસાર કરવામાં આવશે. ટૂંકી સૂચિબદ્ધ ઉમેદવારોને ભરતીની આગળની પ્રક્રિયા જેમ કે દસ્તાવેજ ચકાસણી વગેરે માટે આમંત્રિત કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

આ ભરતીમાં જોડાવા માટે, પ્રથમ ઉમેદવારોએ નિર્ધારિત છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 સુધીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા પછી, ઉમેદવારોએ 23 ઓગસ્ટ 2023 સુધીમાં નિયત સરનામે સંપૂર્ણ રીતે ભરેલું અરજીપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની હાર્ડ કોપી મોકલવી આવશ્યક છે.

નોંધ:  ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

મહત્વની તારીખ

નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ07 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

Gujarat Police Bharti News 2023 : ગુજરાત પોલીસ ભરતી, ખાખીનો શોખ છે તો તૈયારીમાં લાગી જાઓ

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply