Phone Stolen : ફોન ચોરાઈ જાય તો આ 4 રીતે કરો ફરિયાદ, ખોવાયેલો ફોન મળશે પાછો

Phone Stolen : જો ફોન ચોરાઈ જાય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેની જાણ ક્યાં કરવી, જેથી તરત જ ફોન મળી શકે. કારણ કે પોલીસ સ્ટેશન દ્વારા ફોન ટ્રેસ કરવાનો પ્રયાસ કરશો તો ઘણો સમય લાગી જશે. ઉપરાંત, પોલીસ સ્ટેશનો ફોજદારી કેસોથી એટલા ઓવરલોડ છે કે પોલીસ તમને ફોન શોધવામાં મદદ કરી શકે.

14422 હેલ્પલાઈન નંબર | Phone Stolen Help Line

જો તમારો ફોન ખોવાઈ જાય, તો તમારે સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 14422 પર કોલ કરીને જાણ કરવી જોઈએ. આની મદદથી ફોન ઝડપથી મળી શકે છે. આ પછી તમારો મોબાઇલ ફોન શોધવાની પ્રક્રિયા શરૂ થશે. ટેલિકોમ મંત્રાલય દ્વારા આ સેવા દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

CIRR પોર્ટલ

એ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CIRR) સેન્ટર ફોર ટેલિકોમ ટેકનોલોજી (C-DOT) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દરેક નાગરિકના મોબાઈલનો મોડલ નંબર, સિમ નંબર અને આઈએમઈઆઈ નંબર નોંધવામાં આવે છે. સરકારી એજન્સીઓ ચોરેલા મોબાઈલ શોધવા માટે મોબાઈલના મોડલ અને IMEI નંબરને મેચ કરે છે.

મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ (Mobile Tracking System)

મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ સરકાર દ્વારા લાવવામાં આવી રહી છે. આ સિસ્ટમમાં દેશભરના લોકોને એક વિકલ્પ મળશે, જેના દ્વારા તેઓ તેમના ચોરેલા મોબાઈલ ફોનને ‘બ્લોક’ કરી શકશે. આ સિસ્ટમ ભારતમાં 17 મેના રોજ લોન્ચ થઈ છે. તેની મદદથી યુઝર્સ તેમના ખોવાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવાની સાથે તેને બ્લોક પણ કરી શકશે. આ સિસ્ટમ દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ટેલિકોમ સર્કલમાં પાયલોટ પ્રોજેક્ટ પર લાગુ કરી કરવામા આવી છે.

આ પણ જુઓ :

Hello-Image

આ Smartphone 1 ઓગસ્ટથી થઈ જશે ભંગાર, લિસ્ટ ચેક કરો, તમારો ફોન તો સામેલ નથી ને

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply