PM Rojgar Melo 2023 : કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ PM રોજગાર મેળા અંતર્ગત 22 જૂલાઈનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. આ પહેલાં પણ PM મોદીએ અનેકવાર યુવાનોને નિમણૂક પત્ર આપી શક્યાં છે. PM રોજગાર મેળાનાં માધ્યમથી 10 લાખ યુવાનોને નોકરી ફાળવવાનું લક્ષ્ય છે. PM મોદીએ વીડિયો કોન્ફેરિંગની મદદથી અત્યારસુધીમાં 6 ચરણોમાં યુવાનોની નિમણૂક કરી ચૂક્યાં છે.જેમાં આશરે 3.5 લાખથી વધારે યુવાનોને નોકરી મળી છે.
7માં રોજગાર મેળાનું આયોજન
22 જૂલાઈનાં 7માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. PM રોજગાર મેળા અંતર્ગત નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ તેના માટે તમારે આ લેખને ધ્યાનથી વાંચવો પડશે.
આ પણ જુઓ. : GPSC માં આવી વિવિધ જગ્યાઓ પર ભરતી, આદિજાતિ વિકાસ અધિકારી પોસ્ટ માટે આજેજ કરો અરજી
45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન
PM Rojgar Melo ના માધ્યમથી સેન્ટ્રલ અને સ્ટેટ મિનિસ્ટ્રીનાં 38 વિભાગોમાં નોકરી મેળવવાનો મોકો મળે છે. તમે તમારી યોગ્યતા અનુસાર પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. PM રોજગાર મેળા અંતર્ગત PM મોદી વીડિયો કોન્ફેરેન્સ અંતર્ગત યુવાનોની નિમણૂકનો પત્ર ફાળવે છે. આ સ્કીમમાં આ વર્ષનાં અંત સુધીમાં અપ્લાય કરી શકાશે. 7માં ચરણમાં 22થી વધારે રાજ્યોનાં 45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.
PM Rojgar Melo માં કેવી રીતે ભરવું ફોર્મ
- રોજગાર મેળામાં રજિસ્ટ્રેશન કરવા માટે વેબસાઈટ pmrpy.gov.in પર ક્લિક કરો.
- વેબસાઈટ પર જઈને જે વિભાગમાં તેમને અપ્લાય કરવું હોય તેનું ફોર્મ ભરવું.
- ડિટેલ્સ ભર્યા બાદ રજિસ્ટ્રેશન કરવું. બાદમાં એપ્લિકેશન ફોર્મ ભરવું.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મ પ્રિન્ટ કરી લેવું.
અરજી કરવાની સીધી લિંક
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |