PVC Pipeline Yojana 2023: ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22 હજાર રૂપિયાની સહાય

PVC Pipeline Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને મળશે ખેતરમાં નાખવા પાઈપલાઈન માટે સહાય. મિત્રો આ યોજનાના લાભ થી ખેતી ખેડૂતોને મળશે ₹22,500 ની સહાય. જાણો PVC Pipeline Yojana 2023 શું છે, કોને કોને લાભ મળશે, લાભ મળશે તો કેટલો મળશે, અરજી કરવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, અરજી કેવી રીતે કરવાની રહે છે અને અરજીની તારીખ આ બધી મહત્ત્વની માહિતી તમે આ લેખ દ્વારા મેળવી શકશો.

PVC Pipeline Yojana 2023 | પીવીસી પાઇપ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો મિત્રો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર water caring pipeline (pvc pipeline) એટલે કે PVC Pipeline Yojana 2023 ની સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી રહ્યી છે. જેના થકી ગુજરાત ના ખેડૂતો ને ખેતી માટેની કેટલીક સહાયો મળી રહે છે. જેમાંની એક છે પીવીસી પાઈપલાઈન યોજના સહાય. આ યોજનાની માહિતી નીચે આપેલ છે.

યોજનાનું નામPVC Pipeline Yojana 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમપાઈપલાઈનની ખરીદ કિંમતના કુલ પૈસા ના 75% અથવા ₹22,500
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

કોને કોને કેટલી સહાય મળશે

1. અનુ.જાતિ ના ખેડૂતો માટે

  • પાઈપલાઈનની ખરીદ કિંમતના કુલ પૈસા ના 75% અથવા ₹22,500/. આ બંને માંથી જે ઓછું હશે એ મળશે.
  • HDPE પાઇપ માટે ₹75/મીટર લેખે
  • PVC પાઇપ માટે ₹52.50/મીટર લેખે
  • HDPE Laminated Woven Flat tube ના પાઇપ માટે ₹30/મીટર લેખે

2. સામાન્ય ખેડૂતો માટે

  • પાઈપલાઈનની ખરીદ કિંમતના કુલ પૈસા ના 50% અથવા ₹15,000/. આ બંને માંથી જે ઓછું હશે એ મળશે.
  • HDPE પાઇપ માટે ₹50/મીટર લેખે
  • PVC પાઇપ માટે ₹35/મીટર લેખે
  • HDPE Laminated Woven Flat tube ના પાઇપ માટે ₹20/મીટર લેખે

આ સહાય યોજનાના લાભ એનેજ મળશે જે ખેડૂત ખાતેદાર હોય અને તેમના નામ પર જમીન હોય.

અરજી કરવાની રીત

અરજી મિત્રો તમારે Online જ કરવાની રહે છે. તમારે આ અરજી કરવા માટે https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને કરવાની રહે છે. ત્યાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહે છે. અરજી કરવા માટે નીચે મુજબ માહિતી પ્રમાણે અરજી કરવાની રહે છે.

  • વેબસાઈટ પર જવાનું રહે છે ( https://ikhedut.gujarat.gov.in/ )
  • ત્યાં તમારે યોજનાઓ પર ક્લિક કરવાનું રહે છે
  • ત્યાર બાદ ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો હશે ત્યાં ક્લિક કરવાનું રહે છે
  • ત્યાર બાદ સિંચાઇ સુવિધા માટેના ઘટકો હશે ત્યાં વોટર કેરીંગ પાઇપલાઈન પર ક્લિક કરવાનું રહે છે.
  • ત્યાં જ તમારે PVC Pipeline Yojana 2023 ની અરજી કરવાની રહે છે.

ઓનલાઇન અરજી કરવાની લિંકઃ

તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઇન અરજી કરો લિંકઃઅહીં ક્લિક કરો
સત્તાવાર ikhedut વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઈન અરજી કરો | Tadpatri Sahay Yojana 2023

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply