Railway Recruitment : ભારતીય રેલવે દ્વારા વિવિધ પદો પર ભરતી માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટેની નોટિફિકેશન 3 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2023 છે. આ ભરતીને લઇને તમામ અપડેટ્સ તમે ઓફિશિયલ વેબસાઇટ https://ner.indianrailways.gov.in/ પરથી પણ મેળવી શકો છો.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.
રેલવેમાં આવી મોટી ભરતી 2023 | Railway Recruitment
સંસ્થા | ભારતીય રેલવે |
પોસ્ટનું નામ | વિવિધ પદો |
કુલ જગ્યાઓ | 1104 જગ્યાઓ |
નોટીફિકેશન | 3 જુલાઈ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 2 ઓગસ્ટ 2023 |
શ્રેણી | સરકારી નોકરીઓ |
સત્તાવાર વેબસાઇટ | https://ner.indianrailways.gov.in |
ખાલી જગ્યા વિગતો
આ ભરતી અભિયાન દ્વારા એપ્રેન્ટિસની 1104 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આમાં-
- ફિટર
- મશીનિસ્ટ
- સુથાર
- ટર્નર
- ઇલેક્ટ્રિશિયન
- ચિત્રકાર
- ટ્રીમર
લાયકાત અને પગારધોરણ
નોટિફિકેશનમાં મળતી માહિતી અનુસાર દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે. જે વિશેની માહિતી તમે નીચે આપેલી નોટિફિકેશનમાં જોઇ શકો છો. ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે. સાથે જ આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે.
- ઉમેદવારોની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપલી વય મર્યાદા SC/ST ઉમેદવારો માટે 05 વર્ષ, 3 વર્ષ સુધી છૂટછાટપાત્ર છે. OBC ઉમેદવારોના કિસ્સામાં અને PWD કેટેગરીના ઉમેદવારો માટે 10 વર્ષ.
- સંબંધિત વિષયો પર વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
આ રીતે કરો અરજી
- અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.
- હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
મહત્વપૂર્ણ લીંક
સતાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવાની સીધી લિંક | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |