RMC UPHC UHC Bharti : RMC રાજકોટમાં આવી ભરતી, 133 સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર વગેરે જગ્યાઓ પર ભરતી

RMC UPHC UHC Bharti 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ 133 સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર વગેરે જગ્યાઓ અને અન્ય જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે.

લાયકાત ધરાવતા ડિપ્લોમા, GNM, B.Sc નર્સિંગ, ગ્રેજ્યુએશન, BAMS, BSAM, BHMS, B.Com, M.Com, ANM, FHW, D.Pharm, B.Pharm, ડિગ્રી, 12th, MPHW, અને MBBS ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.

પાત્રતા ધરાવતા ઉમેદવારો 17મી ઓગસ્ટ 2023 થી 29મી ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

RMC શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી અને મહત્વની તારીખો જેવી વધુ વિગતો નીચે આપેલ છે. વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે.

RMC UPHC UHC Recruitment 2023

ભરતી સંસ્થારાજકોટ મહાનરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ  
ખાલી જગ્યાઓ133 જગ્યાઓ
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ29-08-2023
એપ્લિકેશન મોડઓનલાઈન 
સત્તાવાર વેબસાઈટhttps://www.rmc.gov.in/

પોસ્ટનું નામ:

RMC UPHC UHC Recruitment દ્વારા કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

ગાયનેકોલોજિસ્ટ02
બાળરોગ નિષ્ણાત02
તબીબી અધિકારી07
લેબ. 
ટેકનિશિયન
15
ફાર્માસિસ્ટ17
સ્ટાફ નર્સ05
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત મહિલાઓ માટે)52
મલ્ટી પ્રપજ આરોગ્ય કાર્યકર (પુરુષ)33

લાયકાત:

મિત્રો, રાજકોટ મહાનરપાલિકા આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉંમર મર્યાદા:

  • મિત્રો, રાજકોટ મહાનરપાલિકા આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે ઉંમર મર્યાદા અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

  • પસંદગી પ્રક્રિયા લેખિત કસોટી/ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

પગાર ધોરણ:

  • મિત્રો, રાજકોટ મહાનરપાલિકા આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે પગાર ધોરણ અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

RMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી: 

  • RMC ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
  • સૂચના વિગતો ચકાસો.
  • એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
  • નોંધણી, તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો.
  • અરજી ફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરો.
  • દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરો.
  • અને, સત્તાવાર સૂચનામાં સરનામાં પર હાર્ડ કોપી મોકલો.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ17 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ29 ઓગસ્ટ 2023

અરજી કરવાની લિંક

જાહેરાત અને ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ :

Hello-Image

Data Entry Operator Bharti: સરકારી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર બંમ્પર ભરતી, લાયકાત 10 પાસ

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply