SEB PSE SSE Scholarship Exam Notification 2022 @sebexam.org | SEB ધોરણ ૬ અને ૯ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ

State Examination Board, Gandhinagar, has released the SEB PSE SSE Scholarship Exam Notification 2022 for classes 6 and 9. The examination for PSE (Primary Secondary Education exam) will conduct by SEB Gandhinagar. Candidates who have wants to attempt the SEB PSE 2022 examination can check their eligibility and apply online on official website, sebexam.org. The board has also released the Exam Syllabus of the SEB PSE 2022 examination. Those who want to eligible for avail Government scholarship please read this article.

SEB PSE SSE Exam 2022

The examination will held for two sections each of 100 marks. The minimum qualifying marks for each section were 35 marks and the final SEB PSE merit list has been drafted keeping the marks of both the sections in mind.

SEB-PSE-SSE-Scholarship-Exam
Organization NameState Examination Board, Gandhinagar
Exam NameSEB Primary Scholarship Exam 2022
SEB Secondary Scholarship Exam 2022
ClassClass -6 & 9
Mode of ApplicationOnline
Online Application starting22 August 2022
Last Date for Application Form Submission06 September 2022
Official Websitehttp://www.sebexam.org/

SEB Scholarship Exam Details

  • SEB PSE – Primary Scholarship Exam (For Standard 6)
  • SEB SSE – Secondary Scholarship Exam (For Standard 9)

SEB Scholarship Exam Qualification:

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં (જીલ્લા પંચાયત /મહાનગરપાલિકા / નગરપાલિકા ની શાળા ) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૯ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન -ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

SEB Scholarship Exam પરીક્ષા ફી:

ક્રમપરીક્ષાનું નામપરીક્ષા ફીપ્રમાણપત્ર ફીકુલ
1પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષારૂ.૨૫/-રૂ.૧૫/-રૂ.૪૦/-
2માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષારૂ.૩૫/-રૂ.૧૫/-રૂ.૫૦/-

SEB Scholarship Exam પરીક્ષા પદ્ધતિ:

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
ભાષા – સામાન્ય જ્ઞાન૧૦૦૧૦૦૯૦ મિનીટ
ગણિત – વિજ્ઞાન ૧૦૦૧૦૦૯૦ મિનીટ

પ્રાથમિક / માધ્યમિક બંને શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે.

How to fill SEB PSE SSE Scholarship Exam Registration Form?

  • સૌ પ્રથમ www.sebexam.org પર જવું
  • “એપ્લાય ઓનલાઈન ” ઉપર કલીક કરવું.
  • પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) ની સામે “એપ્લાય” ઉપર કલીક કરવું.
  • એપ્લીકેશન ફોર્મ માં માગ્યા મુજબની માહિતી ભરવી (ફક્ત અંગ્રેજીમાં)
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • વિદ્યાર્થીની માહિતી ભરો.
  • શાળાની માહિતી ભરો.
  • ત્યારબાદ સબમિટ ઉપર કલીક કરી સ્ક્રીન ઉપર દેખાતા એપ્લીકેશન નબર સુરક્ષિત જગ્યાએ નોધી લો.

SEB PSE SSE Scholarship Exam : Important Dates

Notification Date17 August 2022
Online Application starting22 August 2022
Last Date for Application Form Submission06 September 2022
SEB Scholarship Exam DateOctober 2022

SEB PSE SSE Scholarship Exam : Important Link

NotificationClick Here
Apply OnlineClick Here
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

1 thought on “SEB PSE SSE Scholarship Exam Notification 2022 @sebexam.org | SEB ધોરણ ૬ અને ૯ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ”

  1. how much amount of scholarship student get who pass SSE examination. and for how much period he or she get benefit of scholarship

    Reply

Leave a Reply

%d bloggers like this: