SGGU Recruitment : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર આવી ભરતી, ફટાફટ કરી લો અરજી

SGGU Recruitment 2023 : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) માં વિવિધ ભરતી આવી છે. રસ ધરાવતાં ઉમેદવારો જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓએ ફોર્મ ભરતા પહેલા નીચેની માહિતી ધ્યાનથી વાંચવી જોઈએ.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ નોટિફિકેશન આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023 છે.

SGGU University Recruitment 2023

ભરતી સંસ્થાશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ17 જગ્યાઓ
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ12 સપ્ટેમ્બર 2023
એપ્લિકેશન મોડઓનલાઈન 
સત્તાવાર વેબસાઈટhttps://sggu.ac.in

પોસ્ટ નું નામ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

આ ભરતીમાં લાઇબ્રરીયનની 1, ડાયરેક્ટરની 1, ડેપ્યુટી રજિસ્ટ્રારની 1, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 3, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 1, કેશિયરની 1, સિનિયર ક્લાર્કની 2, જુનિયર ક્લાર્કની 5, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)ની 1 તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની 1 જગ્યા ખાલી છે.

લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે. જેની માહિતી તમે યુનિવર્સીટીની વેબસાઇટ પરથી મેળવી શકો છો. https://sggu.ac.in/Default.aspx

પોસ્ટ અને પગાર ધોરણ

PostSalary 
લાઇબ્રરીયન37,400 થી 67,000
ડાયરેક્ટર37,400 થી 67,000
ડેપ્યુટી રજિસ્ટ્રાર15,600 થી 39,100
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 15,600 થી 39,100
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ 9,300 થી 34,800
કેશિયર9,300 થી 34,800
સિનિયર ક્લાર્ક5,200 થી 20,200
જુનિયર ક્લાર્ક5,200 થી 20,200
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)9,300 થી 34,800

અરજી કરવાની રીત

  • જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://sggu.ac.in/ વિઝીટ કરો.
  • હવે “Recruitment” સેક્શન પર ક્લિક કરો.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગતા હોવ તેની સામે આપેલા “Apply Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો તથા તેની સાથે જે જે ઓનલાઇન અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેની એક એક ઝેરોક્ષ જોડી દો.
  •  હવે આ તમામ પ્રમાણપત્રોને ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
    ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ29 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ12 સપ્ટેમ્બર 2023

અરજી કરવાની લિંક

જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ :

Hello-Image

GPSC 388 GAS, Dysp, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ક્લાસ 1 અને 2 જગ્યાઓ પર ભરતી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply