SGSU Bharti : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ક્લાર્ક સહીત વિવિધ પદો પર ભરતી, 45 હજાર સુધીનો પગાર, આ રીતે કરો અરજી

SGSU Bharti 2023 : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર વડોદરા દ્રારા સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ અને જુનિયર ક્લાર્ક જેવી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 20 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2023 છે. અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો https://sgsu.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકશે.

SGSU Bharti 2023 | સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી

ભરતી સંસ્થાસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
(swarnim gujarat sports university Recruitment)
પોસ્ટનું નામસેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ અને જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યાઓ06 જગ્યાઓ
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની અંત્તિમ તારીખ31 જુલાઈ 2023
અરજી કરવાની રીતઓનલાઇન
શ્રેણીસરકારી નોકરી
સત્તાવાર વેબસાઈટhttps://sgsu.gujarat.gov.in/

SGSU Bharti 2023 : નોકરીની વિગતો

પોસ્ટ્સ :

પોસ્ટ્સકુલ જગ્યાઓ
સેક્શન અધિકારી1 જગ્યા
એકાઉન્ટન્ટ1 જગ્યા
જુનિયર ક્લાર્ક4 જગ્યાઓ

લાયકાત

શૈક્ષણીક લાયકાત દરેક પોસ્ટ્સ દીઠ અલગ અલગ છે તે માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.

પગાર ધોરણ

પોસ્ટ્સપગાર ધોરણ
સેક્શન અધિકારી44900/-
એકાઉન્ટન્ટ31340/-
જુનિયર ક્લાર્ક19950/-

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોએ પસંદગી પામવા માટે લેખિત પરીક્ષા આપવાની રહેશે. અરજી કર્યા બાદ નિયત તારીખે આ પરીક્ષા લેવામાં આવશે જેમાં પેપર OMR પદ્ધતિનું હશે.

આ રીતે કરો અરજી

  • સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://sgsu.gujarat.gov.in/ પર જાઓ અથવા અરજી કરવાની સીધી લીંક નીચે આપેલ છે.
  • Recruitment સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડની મદદથી Login કરો
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ પ્રિન્ટ કરી લો.

અગત્યની તારીખ :

નોટિફિકેશન20 જુલાઈ 2023
છેલ્લી તારીખ31 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લીંક :

જાહેરાત અને ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
sgsu bharti 2023
sgsu bharti 2023

આ પણ જુઓ :

Hello-Image

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદમાં મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સની સીધી ભરતી

Shikshan Sahayak Bharti – દાહોદ આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, TAT 2 ઉમેદવારો કરી શકે છે અરજી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply