Shikshan Sahayak Bharti 2023 : પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપરો તા થાનપુર જી દાહોદ સંચાલિત શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા પીપેરોમાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
આ ભરતી માટેની નોટિફિકેશન 20 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડ્યાના 15 દિવસમાં જાહેરાતમાં આપેલ સરનામા પર અરજી કરવાની રહેશે.
Shikshan Sahayak Bharti 2023
ભરતી સંસ્થા | શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
ખાલી જગ્યાઓ | 1 |
જોબ સ્થાન | પીપેરો, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 15 દિવસ સુધી |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
Shikshan Sahayak Bharti 2023 : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
- શિક્ષણ સહાયક
લાયકાત
Msc, Bed TAT 2
પગાર ધોરણ
- સરકારશ્રીના ધારા ધોરણ મુજબ
જરૂરી ડોક્યુમેન્ટ્સ
આધારકાર્ડ, જાતિનો દાખલો, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, એલ.સી, ડિગ્રી અને ફોટોઝ
પસંદગી પ્રક્રિયા :
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
રસ ધરાવતા ઉમેવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામા ઉપર દિન 15 માં અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલી આપવાના રહેશે.
છેલ્લી તારીખ :
નોટિફિકેશન | 20 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 15 દિવસ સુધી |
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

यह भी पढ़े

INSBANK IDAR : ઇડર નાગરિક બેંકમાં સાયબર સુરક્ષા અધિકારીની ભરતી, છેલ્લી તારીખ પહેલા કરો અરજી
ITBP માં આવી 10 પાસ પર ડ્રાઈવરની નોકરી, 69 હજાર સુધી મળશે પગાર, ફોર્મ ભરવા માટે ગણતરીના દિવસો જ બાકી