SMC Bharti 2023: પરીક્ષા વગર જ સીધી નોકરી મેળવવાની તક, સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, અહીંથી કરો અરજી

SMC Bharti : સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની નોટિફિકેશન 2 જુલાઇ 2023 એટલે કે ગઈકાલે જાહેર કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ 2023 છે. 

SMC Bharti 2023 | સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાસુરત મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા૭૮
શ્રેણીસરકારી નોકરીઓ
અરજી કરવાની તારીખ2 જુલાઇ 2023 – 18 જુલાઇ 2023
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/

SMC Bharti 2023 વિગતો:

  • ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર -1 કાર્યપાલક ઈજનેર – 3
  • એડીશનલ સીટી ઈજનેર – 3
  • ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર- 2
  • ડેપ્યુટી ઈજનેર – 4
  • એન્વાયરમેન્ટ એન્જીનીયર – 4
  • ડેપ્યુટી ટાઉન પ્લાનર- 3
  • આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર – 7
  • મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ – 26
  • સબ ઓફિસર – 25

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ થઇ શકે છે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, એલ.સી, ડિગ્રી, ફોટો, સહી

આ પણ જુઓ : EMRS Bharti 2023: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 4 હજારથી વધુ જગ્યાઓ પર આવી ભરતી, આ રીતે કરો અરજી

આ રીતે કરો અરજી

  • સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ જાઓ
  • Recruitment સેકશન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી લો
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

મહત્વપૂર્ણ તારીખો

નોટિફિકેશન 2 જુલાઇ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 જુલાઇ 2023

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો
વધુ માહિતીઅહી ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply