AMC નો મોટો નિર્ણય, રખડતા ઢોરની નવી પોલિસીને આપી મંજૂરી
AMC : રખડતા ઢોરને પકડવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂરી થઈ છે. ત્યારે બેઠકમાં રખડતા ઢોર અંગેની નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, … Read more