Aayusman card : જો તમે પણ તમારું આયુષ્માન કાર્ડ મેળવવા ઈચ્છો છો તો જાણો કઈ છે પદ્ધતિ

Aayusman card : ભારત સરકારે દેશના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધારકને પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય … Read more