GPSC 388 GAS, Dysp, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ક્લાસ 1 અને 2 જગ્યાઓ પર ભરતી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને 2ની કુલ 388 જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસીએ અખબારી યાદીમાં આ માહિતી આપી છે. જીપીએસસી દ્વારા ડીવાયએસપી, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સેક્શન અધિકારી સચિવાલય, … Read more