IPPB ભરતી 2023: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી, આ રીતે અરજી કરો

IPPB ભરતી 2023: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી, આ રીતે અરજી કરો

IPPB ભરતી 2023: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) એ કરારના આધારે 132 એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. … Read more