NVS Result 2023 : નવોદય વિદ્યાલય સમિતિ ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પરિણામ જાહેર, અહીંથી તપાસો તમારું રીઝલ્ટ
NVS Result Class 6 : આ વર્ષે દેશભરના જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટે નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા આયોજિત જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. JNVST વર્ગ … Read more